શહેરમાં દર 10 હજાર સ્ક્વેર મીટરે 169 જોબ જનરેટ થાય છે, 25 લાખ લોકો નોકરી કરે છે

ચાંદખેડા-મોટેરા 13%

નેહરુનગર-પાલડી 07%

ઘાટલોડિયા-ચાંદલોડિયા 07%

વેજલપુર-વાસણા 13%

થલતેજ-બોડકદેવ 16%

કોટ વિસ્તાર 07%

અસારવા-રખિયાલ 13%

નિકોલ-નરોડા 10%

ઓઢવ-વસ્ત્રાલ 10%

વટવા-નિકોલ 04%

5 લાખ બિલ્ડિંગમાં સરવે

 સરવેમાં 25 ફેકલ્ટી, 146 વિદ્યાર્થી, 4000 પરિવારો જોડાયા હતા. વિવિધ સરવે માટે શહેરના 150 સ્ક્વેર કિમી વિસ્તારની 5 લાખ બિલ્ડિંગનો સમાવેશ કરાયો છે. સરવેમાં વિવિધ પ્રકારના 40 લાખ ડેટા એકત્ર કરાયા છે. રુતુલ જોષી, ફેકલ્ટી, સેપ્ટ- યુનિવર્સિટી

નોકરીઓમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ

26%

6,58,871

પૂર્વ અમદાવાદમાં દર 6 મહિલામાંથી 1 મહિલા નોકરી કરે છે એટલે કે પૂર્વમાં 18 ટકા મહિલાઓ નોકરી કરે છે પશ્ચિમ અમદાવાદમાં દર 4 મહિલાએ 1 નોકરી કરે છે. અહીં મહિલા નોકરિયાતોની ટકાવારી 24 ટકા છે.

શહેરની મહિલાઓ દરરોજ 8.3 કલાક જ્યારે પુરુષો દરરોજ 8.9 કલાક કામ કરે છે

સ્કિલ્ડ વર્કિંગ વીમેન

અનસ્કિલ્ડ વર્કિંગ વીમેન

સ્કિલ્ડ વર્કિંગ મેન

અનસ્કિલ્ડ વર્કિંગ મેન

74%

18,78,383

60%

નોકરિયાતોનો પગાર

20થી 60 હજાર

જ્યારે 40 ટકા નોકરિયાતનો પગાર 60 હજારથી વધુ હોવાનું તારણ નીકળ્યું છે.

88%

12%

74%

26%

સરેરાશ પગાર

સરેરાશ પગાર

સરેરાશ પગાર

સરેરાશ પગાર

ચાના ધંધામાં મહિને 1.37 લાખ આવક

શાકભાજી

પ્રતિ દિવસ

રૂ.1779

રૂ.1898

પ્રતિ માસ

કુલ આવક 53,429

કુલ ખર્ચ 9,756

શહેરની મધ્યમાંથી જેમ જેમ બહાર જઈએ તેમ દર 5 કિલોમીટરની ત્રિજ્યામાં જોબ જનરેટ થવાનું પ્રમાણ વધ્યું છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં જોબ જનરેટ થવાની સંખ્યા વધારે છે. સૌથી વધુ નોકરીઓ થલતેજ, બોડકદેવ વિસ્તારોમાં છે.

6798 પ્રતિ માસ

ટી સ્ટોલ

પ્રતિ માસ

કુલ આવક 1,37,505

કુલ ખર્ચ 52,996

36,027 પ્રતિ માસ

8636 પ્રતિ માસ

પ્રતિ દિવસ

43,374 પ્રતિ માસ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Dhh3HY

Comments