શહેરનું લઘુતમ તાપમાન 5 ડિગ્રી ઘટી 19એ પહોંચ્યું

ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત મધ્ય ગુજરાત-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. શનિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 5 ડિગ્રી વધીને 19 ડિગ્રી નોંધાયું હતું. જેથી શહેરમાં સામાન્ય ઠંડી અનુભવાઈ હતી.

લઘુતમ તાપમાન

અમદાવાદ 19.0

નલિયા 09.9

ભુજ 14.3

રાજકોટ 14.5

કંડલા એ. 15.6

કેશોદ 15.8

સુરેન્દ્રનગર 16.5

ડીસા 16.8



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2rKGRcM

Comments