
હલકી ગુણવત્તાને કારણે પ્રથમ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. આ બાબતે હાઇકોર્ટમાં થયેલી રિટ બાદ મ્યુનિ.એ તમામ રસ્તાઓની તપાસ કરાવાની હાઇકોર્ટને બાંયધરી આપી હતી. મ્યુનિ. દ્વારા 36 જેટલા અધિકારીઓ સામે પગલા લીધા હતા. તેમને બેથી ચાર ઇન્ક્રિમેન્ટ કાપવાની સજા કરી છે. દરમિયાન આ અધિકારીઓના ઇન્ક્રિમેન્ટ કાપવામાં આવે તો મ્યુનિ.ને 29 લાખની વસૂલાત થાય તેમ છે. ત્યારે એક તરફ જ્યાં રસ્તાઓ ધોવાને કારણે મ્યુનિ.ને કરોડોનો ફટકો પડ્યો છે. તેમજ નાગરિકો હેરાન પરેશાન થયા છે ત્યારે આ ક્ષૂલ્લક વસૂલાત થઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35LxY1y
Comments
Post a Comment