શેફ સેબેસ્ટિયન કાર્ડિનલ દ્વારા શહેરીજનો માટે વિગન ફૂડ તૈયાર કરાયું

સિ ટી ખાતે આવેલી નોવોટેમાં ઓથર અને ફ્રેન્ચ ફૂડના જાણીતા શેફ સેબેસ્ટિયન કાર્ડિનલ દ્વારા વિગન ફૂડ ડિનરનું સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૭૮૬માં વેજીટરિયન અને ૨૦૦૭માં વિગન બનેલા સેબેસ્ટિયને જણાવ્યું કે, દેશભરમાં હું ટ્રાવેલ કરું છું અને આવે લોકોનો ફૂડ કોન્સેપ્ટ બદલાઈ રહ્યો છે. લોકો વિગન ફૂડ કોન્સેપ્ટને અપનાવી રહ્યા છે. જેમ નોન વેજેટરિયન ફૂડમાં મીટ , બીફ અને એગથી વાનગીઓ બનતી હોય છે પણ તેના કારણે પ્રકૃત્તિને નુકશાન થતું હોય છે. જેથી લોકોએ વિગન ફૂડનો.કોન્સેપ્ટ અપનાવી શકે છે. ફકત પ્લાસ્ટિક પોલ્યુશન પર અવરનેસ લાવવાની સાથે વિગન ફૂડ પર પણ લોકોને જાગૃત કરવા જોઈએ.

ભારતમાં 10 દિવસની મુલાકાતે આવેલા ફ્રેન્ચ ફૂડ શેફ સેબેસ્ટિયન કાર્ડીનલે નોવોટેલ ખાતે વિગન માસ્ટરક્લાસનુ આયોજન કર્યું હતું અને આમંત્રિત મહેમાનો માટે ખાસ ડિનર તૈયાર કર્યુ હતું. વેગન ફૂડની ખાસિયત એ છે કે તેને વાઇનમાં તૈયાર કરવામાં આવી છે પણ અમદાવાદમાં બનાવેલી ડિશ રેડ વિનેગર અથવા નોન આલ્કોહોલિક‌ વાઈન યુઝ કરી‌ શકાય છે.

પ્લાસ્ટિક પોલ્યુશન જાગૃતિ સાથે ‌‌‌‌‌‌‌‌વિગન‌ ફૂડ પર અવેરનેસ જરૂરી

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - chef sebastian cardinal prepared vegan food for the citizens 055510

from Divya Bhaskar https://ift.tt/2rxoZCi

Comments