
આર્ટ શો અંગે વાત કરતાં આર્ચરના અનિલ રેલિયાએ કહ્યું કે, ‘શહેરીજનો માટે આ આર્ટ શો એટલા માટે અલગ છે કેમ કે તેમાં માત્ર અમદાવાદના જ નહીં કોલકત્તા, મુંબઈ, દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટના પેઈન્ટિંગ્સ પણ જોવા મળે છે. આ રીતે દેશના મહત્વના આર્ટિસ્ટની થોટ પ્રોસેસને કેનવાસ પર જોઈ શકાય છે.
થોટા વૈકુંઠમ
આર્ટ શોમાંથી થોટા વૈકુંઠમ અને સીમા કોહલી સહિતના ચિત્રકારના આ પેઈન્ટિંગ્સ તેમની ક્રિએટીવિટી દર્શાવે છે.
સીમા કોહલી
હિંડોલ બ્રહ્મભટ્ટનું પેઇન્ટિંગ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2P1ZfpE
Comments
Post a Comment