એફડી હાઈસ્કૂલની સૈયદ હાજેબાની નેશનલ એથ્લેટિક્સ મીટ માટે પસંદગી કરવામાં આવી

અમદાવાદ: એફડી હાઈસ્કૂલ, જુહાપુરાની વિદ્યાર્થીની સૈયદ હાજેબા અન્વરમીયાની ઊંચી કૂદ સ્પર્ધાની ઈવેન્ટ માટે નેશનલ એથ્લેટિક્સ મીટમાં પસંદગી થઈ છે. આ માટે સ્કૂલના આચાર્ય મકસુદ હુસૈન પટેલ સહિતના મેનેજમેન્ટે હાજેબાને તિરૂપતિ ખાતેની નેશનલ મીટ માટે શુભેચ્છા પાઠવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - fd high school39s syed hajeba was selected for the national athletics meet 055533


from Divya Bhaskar https://ift.tt/37KiNaE

Comments