કલરવ દવેએ અક્ષય કુમાર ઈન્ટરનેશનલ કુડો ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

અમદાવાદ: શહેરના કલરવ કમલ દવેએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી અક્ષય કુમાર ઈન્ટરનેશનલ કુડો ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. કલરવ શ્રૈયસ ફાઉન્ડેશન કુડો માર્શલ આર્ટ્સ ખાતે તાલિમ મેળવી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - col dave wins gold in akshay kumar international kudo tournament 055528


from Divya Bhaskar https://ift.tt/2q0MtPT

Comments