શ્રી લબ્ધિનિધાન જૈન શ્વે.મૂ.સંઘમાં લઘુ સિદ્ધચક્ર, ભૈરવ પૂજન કરાયું

શ્રી લબ્ધિનિધાન જૈન શ્વે. મૂ. સંઘ ટ્રસ્ટ દ્વારા અંજન, પ્રતિષ્ઠા, દીક્ષા રંગોત્સવના બીજા દિવસે દિશ દિક્પાલ પૂજન, સોળ વિદ્યાદેવી પૂજન, ભૈરવ પૂજન, નવગ્રહ પૂજન, અષ્ટમંગલ પૂજન, લઘુ સિદ્ધચક્ર પૂજન અને લઘુવીશ સ્થાનક પૂજન આદિ પૂજન વિધિ કરાઈ હતી. સોમવારે વહેલી સવારે આચાર્યદેવશ્રી હેમરત્નસૂરિશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. મુનિરાજ શ્રી હૃદયરત્નવિજયજી મહારાજે ભગવતી સૂત્રના યોગમાં પ્રવેશ કર્યો હતો. તેઓને નજીકના સમયમાં પંન્યાસ પદવી એનાયત થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - shri labhidhidhin jain sh 055114


from Divya Bhaskar https://ift.tt/2OmaZnG

Comments