જાનવી ભાવસાર અને આરતી રાજપૂતની નેશનલ ગેમ્સ માટે ગુજરાતની ટીમમાં પસંદગી

અમદાવાદ: શ્રી શંકર વિધાલય સ્કૂલ વસ્ત્રાલની કન્યા જાનવી ભાવસાર અને આરતી રાજપૂતની દિલ્હીમાં યોજાનારી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ માટેની ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે. સ્કૂલના સંચાલક અશ્વિન ભાઈએ બંને વિદ્યાર્થીનીઓનું સન્માન કરી તેમને નેશનલ માટે શુભેચ્છા પાઠવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - janavi bhavsar and aarti rajput selected in gujarat team for national games 055524


from Divya Bhaskar https://ift.tt/2q5mffa

Comments