શાહઅાલમ તોફાન કેસના 13 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા

અમદાવાદ | શાહઆલમ તોફાન કેસમાં ઝડપાયેલા આરોપી પૈકી 13 આરોપીના 6 દિવસના રિમાન્ડ પૂરા થતા તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. તમામની સામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસને માર મારવાના ગુનામાં ધરપકડ કરાઇ છે. આરોપીઓમાં કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ સહિત 70 લોકોનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/39i8tY4

Comments