ગાંધીનગરમાં 175 મહિલાએ વિવિધ લગ્ન ગીતો રજૂ કર્યાં

ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દરેક વિધિ દરમિયાન ગવાતા જુદા જુદા લગ્ન ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મધ્ય પ્રાંતની 19 શાખામાંથી 175 મહિલાઓએ ગીત રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જાગૃતિ પંડ્યા, મુખ્ય મહેમાન ગાંધીનગરના મેયર રીટા પટેલ, અતિથિ વિશેષ તરીકે કૌશલ્ય કુંવરબા, મધ્ય પ્રાંતના મહિલા સંયોજિકા પ્રવીણા ઠક્કર, મધ્ય પ્રાંત મહિલાના સહસંયોજિકા દીપાલી જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 175 women performed various wedding songs in gandhinagar 055021


from Divya Bhaskar https://ift.tt/36ny9AE

Comments