
2019ના વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શહેરીજનો નિહાળી શકે તે માટે સાયન્સ સિટી અમદાવાદ, ગૂજરાત વિદ્યાપીઠ અને એલ. જે. કોલેજમાં ‘સોલાર ઈક્લિપ્સ’ વોચિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાયન્સ સિટીમાં 3 ટેલિસ્કોપની મદદથી 3 હજાર લોકોએ, એલ.જેમાં 500 વિદ્યાર્થીઓએ જ્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં 500 વિદ્યાર્થીઓએ અને રિવરફ્રન્ટ પર 1500 જેટલા લોકોએ લાઈવ સૂર્યગ્રહણ નિહાળ્યું હતું.
સૂર્યગ્રહણને સ્કૂલના વિદ્યાર્થીઓ એકસાથે કોઈ પણ પ્રકારના નુકસાન વગર નિહાળી શકે તે માટે ખાસ ડિઝાઈન કરાયેલા ચશ્મા પહેરીને વિદ્યાર્થીઓએ સૂર્યગ્રહણને લાઈવ જોયું હતું. - તસવીર: કરણસિંહ પરમાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tWzr7L
Comments
Post a Comment