એકતાનો મેસેજ આપતા રેટ્રો સોન્ગ બનાવ્યા છે
 મેં આ વખતે થર્ટી ફર્સ્ટમાં ઓલ્ડ ઈઝ ગોલ્ડનો કન્સેપ્ટ અપનાવ્યો છે જેમાં એકતાનો મેસેજ આપતા જૂના બોલિવૂડ સોંગ્સને મિક્સ અને રિમિક્સ કરીને બનાવ્યા છે. - ડીજે યશ
ટીકટોક ઈન્ફ્લુએન્સર ડીજે પાર્ટી કવર કરવા બોલાવ્યા
 આ વખતે મોતીબાગ, સિંધુભવન ખાતે યોજાઈ રહેલી ડીજે પાર્ટીમાં અમે 75 ટીકટોક ઈન્ફ્લુએન્સર બોલાવ્યા છે જેમાં હાઈએસ્ટ 8 લાખથી વધારે ફોલોવર ધરાવતા લોકો અમદાવાદ, રાજકોટ અને કોલકાતથી આવશે. -ડીજે કબીર
યંગસ્ટર્સને ગમે તેવા ટીકટોકના સોંગ બનાવ્યા છે
 આ વર્ષના ટીકટોકના હિટ સોંગ પસંદ કર્યા છે જેના પર સૌથી વધુ વીડિયો બન્યા હોય. તેવા આઠ સોંગમાં ફીલહાલ, લહેંગા, ઘૂંઘરુ સહિતના સોંગને ડીજેના ફોર્મમાં રિમિક્સ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. -ડીજે નિહાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2EZnHmQ
Comments
Post a Comment