ઉ. ભારતમાં ધુમ્મસને લીધે દિલ્હીથી આવતી ફ્લાઈટ કેન્સલ, 35 લેટ પડી

અમદાવાદ | શીત લહેરને પગલે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને પગલે ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું છે. દિલ્હી સહિત અન્ય શહેરોની કેટલીક ફ્લાઈટ કેન્સલ કરવાની એરલાઈન્સને ફરજ પડી છે. જેમાં ઇન્ડિગોની સવારે દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે શનિવારે અમદાવાદ આવતી જતી 35 ફ્લાઈટો 1 કલાકથી 4 કલાક સુધી મોડી પડી હતી.

1થી 4 કલાક સુધી ફ્લાઈટો મોડી, સૌથી વધુ 15 સ્પાઈસ જેટની

એરલાઈન કેટલી મોડી

સ્પાઈસ જેટ

બાગડોગરા-અમદાવાદ 3.57 કલાક

વારાણસી-અમદાવાદ 2.35 કલાક

પટના-અમદાવાદ 2.39 કલાક

દિલ્હી-અમદાવાદ 1.05 કલાક

ગોવા-અમદાવાદ 1.55 કલાક

જયપુર-અમદાવાદ 2.20 કલાક

ચેન્નઈ-અમદાવાદ 3.05 કલાક

અમદાવાદ-દિલ્હી 1.40 કલાક

અમદાવાદ-વારાણસી 1.05 કલાક

અમદાવાદ-પટના 2.08 કલાક

અમદાવાદ-બાગડોગરા 3.44 કલાક

અમદાવાદ-ગોવા 1.31 કલાક

અમદાવાદ-દિલ્હી 1.55 કલાક

અમદાવાદ-જયપુર 2.20 કલાક

અમદાવાદ-ચેન્નઈ 3.05 કલાક

એર ઈન્ડિયા

મુંબઈ-અમદાવાદ 3.45 કલાક

મુંબઈ-અમદાવાદ 1.13 કલાક

ઓઝર-અમદાવાદ 3.09 કલાક

કંડલા-અમદાવાદ 2.53 કલાક

મુંબઈ-અમદાવાદ 1.01 કલાક

અમદાવાદ-મુંબઈ 3.22 કલાક

અમદાવાદ-મુંબઈ 1.19 કલાક

અમદાવાદ-ઓઝર 1.32 કલાક

વિસ્તારા

દિલ્હી-અમદાવાદ 2.14 કલાક

અમદાવાદ-દિલ્હી 2.12 કલાક

ટ્રુજેટ

ઇન્દોર-અમદાવાદ 1.09 કલાક

અમદાવાદ-ઇન્દોર 1.22 કલાક

ઇન્ડિગો

ગુવાહાટી-અમદાવાદ 1.22 કલાક

હુબલી-અમદાવાદ 1.26 કલાક

મુંબઈ-અમદાવાદ 1.29 કલાક

મુંબઈ-અમદાવાદ 1.00 કલાક

અમદાવાદ-હુબલી 1.15 કલાક

ગોએર

વારાણસી-અમદાવાદ 1.31 કલાક

ચંડીગઢ-અમદાવાદ 1.17 કલાક

અમદાવાદ-ગોવા 1.05 કલાક



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Zy5tSZ

Comments