ગાયકવાડ હવેલી પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના 4ને પકડ્યા

ગાયકવાડ હવેલી પોલીસે ઘરફોડ કરતી ગેંગના 4 સાગરિતોની 11.63 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ગાયકવાડ હવેલી પોલીસે બાતમીના આધારે મોજીમ સૈયદ, અકરમ શેખ, આરીફ પઠાણ, ફૈસલખાન પઠાણની ધરપકડ કરી છે. તેમની પાસેથી 10 લાખ રોકડા, 50 હજારના દાગીના, એક્ટિવા મળીને 11.63 લાખનો માલ જપ્ત કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MG2BhI

Comments