નવી સ્કીમમાં લિફ્ટનું મેન્ટેનન્સ 5 વર્ષ સુધી ફ્રી આપવું પડશે

અમદાવાદ | શહેરમાં પહેલી વખત ઓલ ઇન્ડિયા લિફ્ટ અપલિફ્ટમેન્ટ ફેડરેશનની પ્રથમ વાર્ષિક સભામાં લિફ્ટના ઉદ્યોગને સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રમુખ જી.આર. ફુલારીએ કહ્યું હતું કે, અમુક રાજ્યોમાં લિફ્ટને લઇને કાયદો છે. જ્યારે બાકીના રાજ્યોમાં કોઇ કાયદો નથી. રેરાના નિયમ પ્રમાણે પાંચ વર્ષ સુધી નવી સ્કીમમાં બિલ્ડરે લિફ્ટનું મેન્ટેનન્સ ફ્રીમાં આપવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MD5hge

Comments