કાંકરિયા ઝળહળ્યું|6 કિમીમાં 1.2 મેગાવોટના લોડની 3 હજાર લાઇટની રોશની

અમદાવાદની ઓળખસમા કાંકરિયા હાલ રોશનીથી ઝગમગી રહ્યું છે. 25મી ડિસેમ્બરથી શરૂ થયેલા કાર્નિવલના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ તળાવ 600 પરમેનન્ટ કમ્યુટરાઇઝ્ડ લાઇટ્સ તથા લેસર લાઇટ્સથી ઝગમગી ઊઠ્યું હતું. કાંકરિયા પરમેનન્ટ 600 કમ્પ્યુટરાઇઝ્ડ લાઇટ્સ ધરાવતું દેશનું એકમાત્ર પર્યટન સ્થળ હોવાનો મ્યુનિ.ના લાઇટ વિભાગના અધિકારી દીપક સુથારનો દાવો છે. ઝગમગાટ કાંકરિયાની એરિયલ વ્યૂથી લીધેલી આ તસવીરથી અમદાવાદનો નજારો પણ કંઈક અલગ લાગતો હતો. કરણસિંહ પરમાર

3000

કુલ લાઈટ મૂકવામાં અાવી

આ રીતે ઝગમગ્યું કાંકરિયા

600

કોમ્પુટરરાઈઝ લાઈટ

500

ફલ્ડ લાઈટ મૂકવામા અાવી

600

સિરીઝવાળી લાઈટ

250

પ્રત્યેક સ્ટેજ પર લાઈટ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - pebble shines 3 thousand lights of 12 mw load in 6 km 055024


from Divya Bhaskar https://ift.tt/2sBoDvb

Comments