બોપલ-ઘુમાના ઉમેરા સાથે આ વર્ષે મ્યુનિ.ની ચૂંટણી

અ મદાવાદ શહેરની નવી સરકારની રચના ઓક્ટોબર-નવેમ્બર 2020માં થશે. પાંચ વર્ષની ટર્મ પૂરી થતા આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. આ વર્ષે મહાનગરપાલિકામાં નવા વિસ્તારો ભેળવવાની દરખાસ્ત પણ મુકાઈ છે, જેને મ્યુનિ.બોર્ડે મંજૂરી આપી છે અને રાજ્ય સરકાર સમક્ષ આ દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજ્ય સરકારે હજુ તેના પર નિર્ણય લીધો નથી, પરંતુ જો તેને મંજૂરી મળશે તો મ્યુનિ.ની હદ હાલમાં જે 466 ચોરસ કિલોમીટર છે તેમાં નવા 79 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારો ભળશે, જેમાં ખાસ કરીને, બોપલ-ઘુમા, કઠવાડા, સિંગરવા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, જેથી એકાદ વોર્ડ વધી શકે છે.

ચૂંટણીમાં આ વિસ્તારો ઉમેરાશે

શહેરમાં હાલ 48 વોર્ડ અને 192 કોર્પોરેટર છે. મ્યુનિ.ની હદમાં 79 ચો.કિમી વિસ્તાર ઉમેરાશે.

8884

54057

બોપલ

6823

2074

ઝુંડાલ

કોટેશ્વર

9735

ભાટ

23330

ચિલોડા

466 ચો.કિમી હાલમાં મ્યુનિ.ની હદ છે

1799

કઠવાડા

4277

અમિયાપુર

શેલા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2SI9VgP

Comments