ચૂંટણી કમિશનર ભરત ભગત અને ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે, 21 ડિસેમ્બર શનિવારે કારોબારીની ચુંટણી યોજાઇ હતી. જેમાં 6 દિવસની મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં જોઇન્ટ સેક્રટરીના પદમાં 9 વોટથી હારેલા ઉમેદવાર અમીત બલસારીએ રિ-કાઉન્ટીંગની માંગણી કરતી અરજી કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tlCDJt
Comments
Post a Comment