ભવન્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ભવન્સ શેઠ આર. એ. કોલેજ ઓફ સાયન્સમાં યુપીએસસી-જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્લિયર કરવા માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એચ.એમ. પટેલે કહ્યું કે, જે લક્ષ્ય તમને ચેલેન્જ કરે છે. તે લક્ષ્ય જ તમને ચેન્જ કરે છે.’ કારકિર્દી માર્ગદર્શક પ્રફુલ્લ ગઢવીએ જણાવ્યું કે, ‘યુપીએસસી ગુજરાતીમાં પણ આપી શકાય છે.’ સેમિનારના કો ઓર્ડિનેટર ડો. રાજેન્દ્ર જાદવે કહ્યું કે, ‘રાજ્યના વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા આપતા થાય આવા સેમિનાર થવા જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - seminar on competitive examination at bhavan39s college 055020


from Divya Bhaskar https://ift.tt/36qhWe0

Comments