પસંદગીના નંબર ન મળતા RTOની આવકમાં ઘટાડો

સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં સિસ્ટમ એરરને કારણે નવાં વાહનો માટે ગોલ્ડન, સિલ્વર નંબર સિવાયના પસંદગીના નંબરો ન મળતા સરકારની આવક ઘટી છે. ડીલરોના પ્રતિનિધિઓ કહે છે કે, કારની કેવી, કેડબ્લ્યૂ, કેએક્સ અને ટૂ વ્હીલરની વીએ અને યુઝેડની સિરીઝમાં પસંદગીના નંબરો મળી શકતા ન હતા, જેના કારણે અમદાવાદ જિલ્લાની ત્રણેય આરટીઓની આવકમાં ઘટાડો થયો છે. જોકે અધિકારી સબસલામતનો દાવો કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37iVVhj

Comments