
VUF ટીમ આ રીતે લોકોને મદદ કરશે
VUFની ટીમ સમાજના પરિવારોની કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી જેવી કે મેડિકલ, સરકારી કામો, શિક્ષણના કાર્ય, કોટ કચેરીના કર્યો, કે કોઈ પણ તાત્કાલિક સેવાના કાર્યમાં તત્પર રહેશે. VUFમાં સંગઠનના વિવિધ વિસ્તારોના કાર્યકર્તાઓની સમાવેશ કરવામાં આવ્યો છે. આથી તાત્કાલિક પહોંચી શકાય અને સમાજના વ્યક્તિને મદદ રૂપ થઈ શકાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Q7Hgjp
Comments
Post a Comment