
ભારતીય પોસ્ટ વિભાગે ધો.12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડી છે, જેના માટે 26 ફેબ્રુઆરી સુધી અરજી થઈ શકશે. ઉમેદવારોને સાતમા પગાર પંચ અનુસાર પગાર મળશે. ભારતીય પોસ્ટ વિભાગે કર્ણાટક પોસ્ટલ સર્કલ માટે આ ભરતી જાહેર કરી છે. આ પોસ્ટ્સ જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેનની છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Gr383t
Comments
Post a Comment