ધો.12ની પ્રેક્ટિકલ માટે માર્ગદર્શન મિટિંગ યોજાઈ

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ધો. 10 અને 12ની પરીક્ષાને થોડાક દિવસ બાકી છે. 14 ફેબ્રુઆરીથી શરૂ થતી પ્રેક્ટિકલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શહેર ડીઇઓએ પ્રાયોગિક પરીક્ષાના 26 સ્થળ પર સંચાલકોની મિટિંગ યોજી હતી, જેમાં પરીક્ષામાં ધ્યાને લેવાની બાબતો પર સ્થળ સંચાલકોને સમજાવાયું હતું. ડીઇઓએ પ્રેક્ટિકલમાં ગેરરીતિ ન થાય માટે સંચાલકો-કેન્દ્ર સંચાલકોને કડક સૂચના આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2tLYb2Q

Comments