નારણપુરા મ્યુનિ. સ્કૂલમાં 159 વિદ્યાર્થીનાં વાળ કાપવામાં આવ્યા, 90 સ્કૂલમાં 20 હજારના વાળ કાપવાના બાકી

અમદાવાદ: મ્યુની. સ્કૂલોના વિદ્યાર્થીઓના મેકઓવર માટેના હેર કટિંગ પ્રોજેક્ટની શરૂઆત શુક્રવારે નારાણપુરા શાળા-1, 2થી હતી. પહેલા દિવસે સ્કૂલના 159 વિદ્યાર્થીના વાળ કાપવામાં આવ્યા હતા. પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ મહિનામાં 90 સ્કૂલના 20 હજાર વિદ્યાર્થીના વાળ કાપવામાં આવશે. પ્રોજેક્ટ સાથે જોડાયેલી સંસ્થાના 30 સ્વયંસેવકોને વિવિધ ઝોનની સ્કૂલોમાં મોકલાશે. જે સ્કૂલમાં હેર કટિંગ બાકી રહેશે ત્યાં જૂનથી અમલ કરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પહેલા દિવસે સ્કૂલના 159 વિદ્યાર્થીના વાળ કાપવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/2S8wGsb

Comments