સીટેટ પરીક્ષાના ફોર્મ 27 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

સીબીએસઇએ કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટીની અરજીઓ મંગાવી છે. સીટેટમાં પરીક્ષાનું ફોર્મ 24 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. આ‌વનારી સીટેટની પરીક્ષા જુલાઈમાં યોજાશે. અરજી કરનારા ઉમેદવારોએ એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે ઉમેદવારે એકવાર ફી ભરી દેશે તો ત્યારબાદ ફોર્મમાં કોઇ ફેરફાર કરી શકશે નહીં. સીટેટની પરીક્ષા બે ભાગમાં લેવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37BliLS

Comments