મુંબઈ-અમદાવાદ વચ્ચે 3 સહિત 10 ફ્લાઈટ લેટ

અમદાવાદ | દિલ્હી અને ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદ આવતી જતી 10 ફ્લાઈટ સૌથી વધુ 1થી 2 કલાક સુધી મોડી પડી હતી. જેમાં સૌથી વધુ સ્પાઈસ જેટની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ 1.58 કલાક મોડી પડી હતી.

સૌથી વધુ AIની 5 ફ્લાઈટને અસર

એરલાઈન ઉપડવાનો સમય મોડી પડી

એર ઈન્ડિયા

મુંબઈ-અમદાવાદ 5.30 AM 1.19 કલાક

ઓઝર અમદાવાદ 8.20 AM 1.57 કલાક

કંડલા અમદાવાદ 11.40 AM 1.33 કલાક

અમદાવાદ-મુંબઈ 7.20 AM 1.52 કલાક

અમદાવાદ-ઓઝર 1.10 પીએમ 1.33 કલાક

સ્પાઈસ જેટ

દિલ્હી અમદાવાદ 3.55 PM 2.00 કલાક

અમદાવાદ-દિલ્હી 5.55 PM 2.06 કલાક

થાઈ એર એશિયા

બેંગકોક અમદાવાદ 7.20 PM 1.20 કલાક

ટ્રુ જેટ

પોરબંદર- અમદાવાદ 8.30 AM 1.00 કલાક

ઇન્ડિગો

મુંબઈ-અમદાવાદ 4.30 PM 1.10 કલાક

ટ્રેનો પણ લેટ

: ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસને કારણે લાંબા અંતરની અનેક ટ્રેન મોડી પડી હતી. કેટલીક ટ્રેન 1 કલાકથી પણ વધુ સમય મોડી પડી હતી. અગાઉ કેટલીક ટ્રેનોના સમય તેમજ રૂટમાં પણ ફેરફાર થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/38GpuKD

Comments