હવે રાજધાની એક્સપ્રેસમાંથી દારૂની 40 બોટલ મળી આવી

નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાંથી ઇંગ્લિશ દારૂની 40 બોટલ મળી આવી છે. આ જથ્થો જપ્ત કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજધાની એક્સપ્રેસમાં ટિકિટ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર્ટૂન દેખાતાં ટીટીએ તેના વિશે તપાસ કરી હતી, પરંતુ કોઈએ પણ સંતોષકારક જવાબ ન આપતા ટીટીઈએ કાર્ટૂન ખોલી તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2GrGl7E

Comments