ન્યૂ ક્લોથ માર્કેટના પ્રમુખ તરીકે 5મી વખત ગૌરાંગ ભગત નિમાયા

અમદાવાદ | અમદાવાદ મસ્કતી ક્લોથ ડીલર્સ કો. ઓ. શોપ્સ એન્ડ વેરહાઉસીઝ સોસાયટી લિ. (ન્યૂ ક્લોથ માર્કેટ)ના 7 સભ્યોનું દર વર્ષે ઇલેક્શન થાય છે, જેમાં ગૌરાંગ ભગત સતત 5મી વખત ચેરમેન પદે નિમાયા હતા. રાજેશ કિરોડીમલ અગ્રવાલ, ભંવરલાલ વંશરાજ જૈન અને અરવિંદ ચંડીપ્રસાદ જાલાન સેક્રેટરી તરીકે નિમાયા હતા. જ્યારે ટ્રેઝરર તરીકે ભરત શાહ અને ન્યૂ ક્લોથ માર્કેટ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે સંજ્ય ટિબ્રેનિવાલની નિમણૂક કરાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2uzoysO

Comments