ચેસમાં ગ્લોબલ સ્કૂલનો તનય સાબુ રનર અપ

સિટી રિપોર્ટર | તાજેતરમાં અમદાવાદની રીફોમ ક્લબમાં અંડર-11 ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની વિવિધ સ્કૂલમાંથી 60 જેટલા ખેલાડીઓએ ભાગ લીઘો હતો. ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી તનય સાબુએ 4.5 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી રનર્સ અપ ટ્રોફી મેળવી હતી. આ સિદ્ધિ મેળવવા બદલ ચેસ કોચ અશોક સોલંકી અને સ્કૂલ પ્રિન્સિપાલ ડિસીલવાએ તનયને અભિનંદન પાઠવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - global school39s tensile soap runner up in chess 055123


from Divya Bhaskar https://ift.tt/2uHWGCH

Comments