મિત્શી ઈન્ડિયા બિઝનેસ વિસ્તરણ માટે પ્રેફ. શેર્સ દ્વારા ફંડ એકત્ર કરશે

અમદાવાદ| એગ્રો ટુ સોફ્ટવેર કંપની મિત્શી ઈન્ડિયા લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં 12 લાખ પ્રેફરેન્શિયલ શેર્સ ઇશ્યૂ કરવા દ્રારા ફંડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. કંપની પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ મારફત એકત્રિત ફંડનો 60થી 70 ટકા હિસ્સો ખેડૂતો સાથે ટાઈઅપ કરી ડુંગળી અને બટાટા જેવા કૃષિ ઉત્પાદનો ખરીદવા પાછળ કરી રૂ. 2500 કરોડના આ સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે. 44 વર્ષ જુની કંપની બી2બી, બી2સી મોડલ આધારિત કૃષિ બિઝનેસ અને સોફ્ટવેર ડેવ. અને સર્વિસિઝનો બિઝનેસ ધરાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2GwQZKy

Comments