
અમદાવાદ | સ્ટેટ જીએસટી દ્વારા સેટેલાઇટમાં રહેતા પુંડરિક ત્રિવેદીની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરાઈ છે. તેણે બોગસ કંપનીઓ બનાવી રૂ.142.75 કરોડના બિલ ઇશ્યૂ કરીને રૂ.17.33 કરોડની આઇટીસી અન્ય વેપારીઓને પાસ કરી હતી. ઉપરાંત 20થી વધારે બોગસ પેઢીથી રૂ.11,800 કરોડના બોગસ બિલ બનાવ્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vs4OYt
Comments
Post a Comment