આજથી અમદાવાદ- ચેન્નઈ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે


અમદાવાદ | પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ચેન્નઈ સેન્ટ્રલ વચ્ચે ફેબ્રુઆરી મહિના દરમિયાન સ્પેશિયલ ટ્રેનના 10 ફેરા વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. વાયા વસઈ રોડ થઈ આ ટ્રેન 1 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી દોડશે. આ ટ્રેન અમદાવાદથી સોમવારે સવારે 9:40 કલાકે ઉપડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2RMB6WK

Comments