‘શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ બંધારણ’


કુમકુમ સ્વાિમનારાયણ મંદિરમાં વસંતપંચમીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલા ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની 194મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ શિક્ષાપત્રી ગ્રંથની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં કરી હતી. આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ બંધારણ છે. શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી તેમ જ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. કુમકુમ મંદિર દ્વારા સૌને આ શિક્ષાપત્રી વિનામૂલ્યે ભેટ અપાઈ હતી.

સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રવચનમાં કહ્યું

_photocaption_કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીની 194મી જયંતી ઊજવાઈ.*photocaption*



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 39shikshapatri an unprecedented constitution of swaminarayan sect39 055038


from Divya Bhaskar https://ift.tt/38XJDfa

Comments