સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સ્વેતા શુકલાને ગોલ્ડ

સિટી રિપોર્ટર | તાજેતરમાં ગુજરાત સ્ટેટ રો પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિ.નું વાપી ખાતે આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદની સ્વેતા શુકલાએ 60 કિ.ગ્રા.ની કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સ્વેતાએ 2019માં સ્ટેટ ચેમ્પિયનશિપમાં 7 મેડલ પોતાના નામે કર્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - sweta shukla gold in the state powerlifting championship 055120


from Divya Bhaskar https://ift.tt/2RBeUic

Comments