વસ્ત્રાપુર| નાગરિક સમિતિએ પ્રજાસત્તાક દિને સીએએના સમર્થનમાં વસ્ત્રાપુર તળાવથી માનસી સર્કલ સુધી રેલી યોજી હતી.
નારોલ | નક્ષત્ર હાઇટ્સ ફ્લેટમાં બાળકોએ વહેલી સવારે ધ્વજવંદન કર્યું હતું.
સીટીએમ| ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલમાં બાળકોએ ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.
ધ્વજવંદન| ચંદ્રસેનીય કાયસ્થ પ્રભુ સમાજે ત્રિરંગા રંગના ફુગ્ગા ઉડાડી ઉજવણી કરી.
ગીતા મંદિર| ગીતા મંદિર યુવક મંડળે પ્રજાસત્તાક દિવસ ઊજવ્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aGyaSW
Comments
Post a Comment