HIVગ્રસ્ત દર્દીનાં સંતાનોની સ્કૂલની ફી માટે ચેક અપાયા

સીટીએમમાં એચઆઈવીગ્રસ્ત વ્યક્તિઓની સાથે સમાજમાં ભેદભાવ ન થાય, તેમનો સામાજિક સ્વીકાર થાય તેમ જ તેમને આર્થિક મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે શહેરમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા કલાકારોની સાથે એચઆઇવીગ્રસ્ત વ્યક્તિઓએ પણ ગીત, સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન એચઆઈવીગ્રસ્ત લોકોને ધાબળાં, વાસણ, અનાજની કિટ તેમજ તેમના બાળકો માટે સ્કૂલ ફીનાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Gun0CU

Comments