IGLUS સેન્ટર ઓફ એક્સલન્સ સ્માર્ટ સિટી લેબ ગિફ્ટમાં શરૂ

અમદાવાદ| સ્માર્ટ સિટી લેબ IGLUS સેન્ટર ઓફ એક્સલન્સનું ગિફ્ટ સિટીમાં ઉદ્ઘાટન થયું હતું. ઇપીએફએલ સાથે જોડાણમાં GIFTCL દ્વારા શરૂ કરવામાં આવેલું આ સેન્ટર દુનિયાભરમાં સ્માર્ટ સિટીની પહેલો વિશે જાણકારીનું આદાનપ્રદાન કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે પ્લેટફોર્મ તરીકે કામ કરશે. ગિફ્ટ તપન રેએ, નિરમા યુનિ.નાં અનુપ કે સિંહએ ગિફ્ટ સિટીમાં ICEનાં ઇન્ક્યુબેશન માટેની પ્રક્રિયા શરૂ કરવા MOU પર હસ્તાક્ષર કર્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2RAPLo3

Comments