NSDમાં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરૂ

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માં નવા સત્ર 2020-21 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એનએસડી ડિરેક્શન, એક્ટિંગ, ડિઝાઇનિંગમાં ત્રણ વર્ષીય ડિપ્લોમા કોર્સ ચલાવે છે. આ કોર્સીસમાં પ્રવેશ આપવા માટે એનએસડી ઓલ ઇન્ડિયા લેવલ પર એન્ટ્રન્સ એક્ઝામ આયોજિત કરે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 29 ફેબ્રુઆરી છે. જ્યારે એડમિટ કાર્ડ એપ્રિલમાં જાહેર કરાશે. પ્રવેશ પરીક્ષા મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં યોજાશે. જ્યારે તેનું રિઝલ્ટ જૂનના પહેલા સપ્તાહમાં તથા ફાઇનલ વર્કશોપની તારીખ જૂનના બીજા સપ્તાહમાં આવશે. એડમિશનની શરૂઆત જૂન, 2020માં થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2t22DKa

Comments