ચંદ્ર ભગત ફાર્માનો SME IPO આજે

અમદાવાદ| ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ શેરદીઠ રૂ. 51ની ઇસ્યૂ પ્રાઇસ સાથે કુલ 20 લાખ શેર્સ ઓફર કરવા દ્રારા રૂ. 10.20 કરોડ એકત્ર કરવા માટે SME IPO યોજી રહી છે. ઇશ્યૂ આજે ખુલી રહ્યો છે. પબ્લિક ઈશ્યુ પછી પ્રોમોટર નો હિસ્સો 74% રહેશે. કંપની ક્રિટિકલ કેરમાં ફાર્મા ફોર્મ્યુલેશનની શ્રેણી ધરાવે છે. કંપનીએ વેકસીનેશન રેન્જમાં HepatitisAવેક્સીન લોન્ચ કરવાની યોજના બનાવી છે જેના તમામ FDA મંજૂરી મળી ગઇ છે. કંપની કોંગો, બોલિવિયા અને ફિલિપાઇન્સમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનની નિકાસો પણ કરે છે. ઇશ્યૂ મારફત એકત્રિત નાણાનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડી જરૂરિયાતો કરવા પાછળ કરશે.1



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OdpkTg

Comments