5 કરોડથી વધુ લોન લેનાર કંપનીએ ROCને ક્વાર્ટર્લી રિપોર્ટ આપવો પડશે


અમદાવાદ | કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સ મજબૂત થાય અને 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના આશયથી કંપની ઓડિટ રિપોર્ટમાં સુધારાવધારા કરવામાં આવ્યા છે. તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સે કંપની ઓડિટ રિપોર્ટ 2020માં સુધારો કર્યો છે, જેમાં જે કંપનીઓ દ્વારા બેંકમાંથી 5 કરોડથી વધારે બેંક લોન લીધી હોય તેવા દરેક કંપનીએ ત્રિમાસિક એટલે કે ક્વાર્ટરલી રિપોર્ટ આરઓસીમાં ફાઇલ કરવાનો રહેશે. આ નવો નિયમ 1 એપ્રિલ 2020થી દરેક કંપનીને લાગુ પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2uysiLj

Comments