પાલક તૂટી પડી કે આભ?સોલાર પેનલની કામગીરી સદંતર બંધ

વડોદરાઃ શહેરના અકોટા દાંડીયા બજાર બ્રીજ પર ચાલી રહેલ સોલાર રૂફ ટોપની કામગીરીમાં લાકડાની પાલખ તૂટી પડતાં ત્યાં કામ કરતાં મજૂરોને ઇજાઓ પહોંચી હતી. જેને પગલે કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર પરેશ પટેલે જણાવ્યું હતું કે ચાર માળની ઊંચાઇ પર કામગીરી કરવાની હોવાથી આ રસ્તો સેફટી પોઇન્ટથી બંધ કરવામાં આવે તો વહેલી કામગીરી પૂરી થઇ શકે તેમ છે. તેથી ટ્રાફીક શાખા સાથે લાયઝનીંગ થઇ જાય એટલે કામગીરી પૂરી કરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અકોટા બ્રિજ પર સોલાર પેનલ ફીટ કરવાનું બંધ


from Divya Bhaskar https://ift.tt/2PnwXa6

Comments