મોદી-ટ્રમ્પના રોડ શોમાં સ્વાગત માટે વિવિધ સમાજના લોકો આવ્યા


સાબરમતી ગુરુકુલ સંસ્થાના બાળકોએ વિવિધ કરતબો રજૂ કર્યાં હતાં

સુભાષબ્રિજમાં વાસણા સ્વામિનારાયણ મંદિરના ભક્તોએ સામૂહિક માળા કરી

_photocaption_સુભાષબ્રિજ પર ગુજરાતી ખ્રિસ્તી સમાજ મોદી-ટ્રમ્પના સ્વાગત માટે આવ્યો હતો.*photocaption*

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સાબરમતી ગુરુકુલ સંસ્થાના બાળકોએ વિવિધ પ્રકારના કરતબો રજૂ કર્યાં હતાં.

_photocaption_સુભાષબ્રિજ પાસે મોદી-ટ્રમ્પના રોડ શોમાં સ્વાગત માટે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાના 1 હજાર હરિભક્તો દ્વારા સામૂહિક માળા કરવામાં આવી હતી.*photocaption*

અમદાવાદ| સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો માટે ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે સુભાષબ્રિજ ખાતે વાસણા સ્વામિનારાયણ મંદિરના 1 હજાર હરિભક્તોએ બંને મહાનુભાવો માટે સામૂહિક માળા કરી હતી. સાબરમતી ગુરુકુલનાં બાળકોએ વિવિધ કરતબ બતાવ્યાં હતાં તેમ જ ખ્રિસ્તી સમાજ પણ સ્વાગત માટે પહોંચ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - people from different societies came to welcome modi trump39s roadshow 055019
Ahmedabad News - people from different societies came to welcome modi trump39s roadshow 055019
Ahmedabad News - people from different societies came to welcome modi trump39s roadshow 055019


from Divya Bhaskar https://ift.tt/39XvSxu

Comments