‘અન્ય રાજ્યોમાં જે બનાવો બને તે અહીં દારૂબંધીમાં પણ બને છે’


રાજ્યમાં ઘરે બેસીને દારૂ પીવાની છૂટ આપવા હાઇકોર્ટમાં થયેલી અરજીમાં આજે એવી રજૂઆત કરી હતી કે, અન્ય રાજ્યોમાં દારૂની છૂટ હોવા છતાં તે રાજ્યોમાં બનતા બનાવો અહીં દારૂબંધીના કાયદા હેઠળ પણ બને છે તેથી ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવી જોઇએ. બહારના રાજ્યોના લોકો ગુજરાતમાં આવે તો પરમિટ સાથે તેમને દારૂ પીવાની છૂટ મળે છે. પરતું આપણા રાજ્યોના લોકોને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ નથી તે ભેદભાવ અયોગ્ય છે.

આ કેસમાં સિનિયર કાઉન્સિલ ગેરહાજર હોવાથી કોર્ટે વધુ સુનાવણી માર્ચ મહિના પર મુલતવી રાખી છે.

ઘરમાં બેસી દારૂ પીવા મામલે હાઈકોર્ટમાં રજૂઆત



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/391yXwu

Comments