લગ્ન સિઝન પહેલાં કડકડતી નોટો માટે RBI બહાર લાંબી લાઈનો, દલાલો પણ ગોઠવાઈ ગયા

અમદાવાદ:વૈશાખમાં લગ્નની સિઝન આવતી હોવાથી કડકડતી નોટો મેળવવા રિઝર્વ બેન્કની બહાર રોજ લાંબી કતાર લાગી રહી છે. જોકે કેટલાક દલાલો પણ આનો લાભ લઈ રહ્યા છે. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાઓને થોડાક પૈસા આપી લાઈનમાં ઊભી રાખે છે. નવી નોટો આવી ગયા પછી આ દલાલો તગડું કમિશન લઈને લોકોને નોટો આપે છે. દિવાળીના પર્વ નિમિત્તે પણ દલાલો આ રીતે કમાણી કરી લેતા હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કડકડતી નોટો મેળવવા રિઝર્વ બેન્કની બહાર રોજ લાંબી કતાર લાગી રહી છે.


from Divya Bhaskar https://ift.tt/2Trpd8e

Comments