ભુજમાં પોલીસ બેન્ડે દેશભક્તિનાં ગીતો વગાડી ઘરે રહેવા અપીલ કરી

કચ્છઃ ભુજમાં લોકો હજુ પણ લોકડાઉનનું ગંભીતાપૂર્વક પાલન કરી રહ્યાં નથી. એકબાજુ પોલીસ જાહેરનામાનું કડકાઇથી પાલન કરાવી રહી છે. તો હવે ભુજના પ્રખ્યાત પોલીસ બેન્ડ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર દેશ ભક્તિના ગીતો વડે લોકોને લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી રહી છે. તો શહેરના વિવિધ વિસ્તારોમાં ઘોડે સવાર પોલીસ તથા ડ્રોન વડે પણ નજર રાખવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પોલીસે બેન્ડ વગાડી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી


from Divya Bhaskar https://ift.tt/2ULbXvS

Comments