રાજકોટમાં બિનજરૂરી બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરનાર લોકોને પોલીસે રોડ પર આળોટાવ્યા, વીડિયો વાઇરલ

રાજકોટ: લોકડાઉનના પગલે રાજકોટમાં મોટાભાગના લોકો ઘરમાં પૂરાઇ રહ્યા છે. ત્યારે બિન જરૂરી બહાર નીકળી રસ્તા પર બાઇક લઇને ફરતા લોકોને પકડી પોલીસે રોડ પર આળોટાવ્યા હતા.ભર તડકામાં બહાર નીકળનારને તાપમાં આળોટાવી સજા કરી હતી. ભક્તિનગર પોલીસ દ્વારા આ નવો કિમીયો અપનાવવામાં આવ્યો હતો. આ વીડિયો
સોશિયલ મીડિયામાં કોઇ ટીકટોક વીડિયો બનાવી વાઇરલ કર્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટિકટોકમાં શહેરના કોઠારીયા રોડ પરનો વીડિયો હોવાનું લખ્યું છે


from Divya Bhaskar https://ift.tt/2UIeh6H

Comments