મહુવા માર્કેટયાર્ડમાં કમિશન એજન્ટોની આજે મિટીંગ


ડુંગળીનું હબ ગણાતા માર્કેટ યાર્ડ મહુવામાં શરતોને આધીન ડીહાઇડ્રેશન શરૂ થવાના હોય તે બાબતે કમિશન એજન્ટ ભાઇઓની તા.30-03-20 સોમવારે સવારે 11 કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, માર્કેટયાર્ડ મહુવામાં એક મિટીંગનું આયોજન કરાયું છે. તો કમિશન એજન્ટ ભાઇઓએ પેઢી દીઢ એક વ્યકિતએ હાજર રહેવા જણાવાયું છે. લોકોની આરોગ્યની સાવચેતીના ભાગરૂપે દરેક વ્યકિતએ માસ્ક-રૂમાલ બાંધીને જ આવવાનું રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3asFktJ

Comments