બારડોલી પોલીસનો લૉકડાઉનમાં નવો અભિગમ


બારડોલી ડીવાયએસપી રૂપલ સોલંકીએ લોકડાઉન થયેલા નગરજનોના મનોરંજન માટે નવો અભિગમ અપનાવ્યો છે. બારડોલી પોલીસે મંગળવારથી બારડોલી નગરના વિવિધ વિસ્તારમાં ફરી મ્યુઝિક સાથે દેશ ભક્તિના ગીતો ગાઇને લોકોને ઘરમાંજ રહેવા અપીલ કરી હતી અને લોકડાઉન વચ્ચે બારડોલીની જનતાને પણ પોલીસનું કઈક અલગ રૂપ જોયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bardoli News - bardoli police new approach to lockdown 060028


from Divya Bhaskar https://ift.tt/39xJNtB

Comments