મોરવા હડફ તાલુકાના મૈત્રાલ ગામના વતની અને હાલના ગરબાડા પી.એસ.આઈ પી.કે જાદવ તેઓ ગરબાડા પોલીસ મથક પર પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. 24મીએ ગરબાડા પી.એસ.આઈના મોટાભાઈનું બીમારી વશ મૃત્યુ થતાં તેઓ અમદાવાદ અંતિમવિધિમાં ગયા હતા. અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ ગરબાડા પીએસઆઇ પી.કે.જાદવ ડ્યુટી પર હાજર થયા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3anSpEu
Comments
Post a Comment